ખબર અંતર — ગુજરાતની અગ્રણી ગુજરાતી ડિજિટલ ન્યૂઝ પ્લેટફૉર્મ છે. અમારો ઉદ્દેશ ગુજરાત, ભારત અને વિશ્વના સમાચારો ગુજરાતી ભાષામાં સચોટ, ઝડપી અને વિશ્વસનીય રીતે પ્રસ્તુત કરવાનો છે.
સત્યની ખબર અસત્યથી અંતર — આ અમારી મૂળ ભાવના છે. અમે માનીએ છીએ કે સત્ય સમાચારો સમાજ માટે અત્યંત જરૂરી છે.
અનુભવી પત્રકારો, ડિજિટલ નિષ્ણાતો અને ભાષા-પ્રેમીઓની ટીમ 24/7 સમાચારો આપ સુધી પહોંચાડે છે.